બેક્ડ્‍ બનાના પુડિંગ

રજા-માણવાલાયક મીઠાઈ, તેની ફળના સ્વાદવાળી સ્વાદિષ્ટ અને સરળ બનાવવાની રીત સાથે બેક્ડ બનાના પુડિંગ ખુબ ઉત્કૃષ્ટ છે.

Ingredients

  • ૧૦૦ ગ્રામ મીઠાં વગરનું બટર
  • ૧/૨ કપ મવાના સીલેક્ટ બ્રેકફાસ્ટ સુગર
  • ૩ ઇંડાની જરદી
  • ૧ નાની ચમચી વેનીલા એસેન્સ
  • ૧૨૫ ગ્રામ નિયમિત લોટ
  • ૬-૭ ચોકલેટ વેફર
  • ૨ મોટી ચમચી મિલ્ક્મેઇડ
  • ૧ કેળુ
  • મધ
  • ફુદીનાના પત્તા

Preparations

બેક્ડ્‍ બનાના પુડિંગ
  • બાઉલમાં મીઠાં વગરનું બટર, મવાના સિલેક્ટ બ્રેકફાસ્ટ સુગર અને ક્રીમ ઉમેરી તેને ભેળવો. ઇંડા જરદી, વેનીલા એસેન્સ ઉમેરો અને જેરો. ઝીણો લોટ ઉમેરો અને તેને કણક બનાવવા માટે મિશ્રણમાં ફેરવો.
  • બે રમેકિન બાઉલ લો અને તેમને માખણ સાથે ગ્લેઝ કરો. નીચલા સ્તરમાં ચોકલેટ વેફર બીસ્કીટ મૂકો. તેના પર કન્ડેન્સ્ડ મિલ્ક મુકી માથે કેળા મૂકો. તેને કણકથી ઢાંકો.
  • ઉષા ઓટીજીમાં ૧૮૦ અંશે ૨૦-૨૫ મિનિટ માટે ગરમીમાં પકવવું.
  • મધ અને ફુદીનાના પાંદડા સાથે ગાર્નિશ કરો.

More recipes from this collection

More recipes with similar ingredients

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.