અપ્પમ્સ સાથે અનાનસ મીન મોઇલી

કેરળની આ પરંપરાગત માછલી બનાવટની સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ લો. ‘મીન મોઇલી’ નામનો અર્થ ઇંગલિશમાં ફીશ કરી.

Ingredients

  • ૩૦૦ ગ્રામ કિંગફિશ
  • ૧ મોટી ડુંગળી, કાતરી
  • ૩-૪ લીલા મરચાંના ટુકડાઓ
  • ૧૨-૧૫ કરીના પાંદડાઓ 
  • ૧/૨ નાની ચમચી મરી પાવડર
  • ૧/૪ મોટી ચમચી હળદર પાવડર
  • ૧ ઇંચ આદુ (ઝીણું સમારેલું)
  • ૪ લસણની કળી (ઝીણું સમારેલું)
  • ૧/૪ મોટી ચમચી ગરમ મસાલા
  • અડધા લીંબુનો રસ
  • ૧ કપ નારિયેળ દૂધ 
  • અનાનસ ૧૦-૧૨ ચોસલા
  • મીઠું
  • નારિયેળ તેલ

    મેરિનેશન માટે 
  • ૧/૪ મોટી ચમચી હળદર પાવડર
  • ૧/૪ મોટી ચમચી મરી પાવડર
  • ૧ મોટી ચમચી લીંબુનો રસ 
  • સ્વાદ મુજબ મીઠું

Preparations

અપ્પમ્સ સાથે અનાનસ મીન મોઇલી
  • એક મિશ્રણ વાટકીમાં અનાનસ ચોસલા, મીઠું, મરી, હળદર પાવડર, લીંબુનો રસ અને કીંગફિશના ટુકડાઓ ઉમેરો અને તેમને સારી રીતે ભેળવી દો. એક પાનમાં નાળિયેર તેલ ગરમ કરો. બંને બાજુઓ પર માછલી સમાન રીતે પકાવો. 
  • બીજા પાનમાં નાળિયેર તેલ ગરમ કરો. લસણ, આદુ ઉમેરો અને સારી રીતે ભેળવો. હવે કરી પત્તા, લીલા મરચાં, મીઠું અને ડુંગળી ઉમેરો; અને રાંધો. 
  • હળદર પાવડર, ગરમ મસાલા, રાંધેલી માછલી, મેરીનેટેડ અનાનસ ક્યુબ્સ, નારિયેળનું દૂધ અને લીંબુનો રસ ઉમેરો. તેમને સારી રીતે ભેળવો. 
  • અપ્પમ્સ સાથે ગરમ પીરસો.
Cooking tip

મોઇલીમાં ઉમેરતા પહેલાં અનાનસને થોડું ફ્રાય કરવું તે પણ એક વિકલ્પ છે.

More recipes from this collection

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.