દાડમ સાંગ્રીયા
Ingredients
- ૧ દાડમ
- ૧/૨ કપ કીવી
- ૧/૨ કપ સફરજન
- ૮-૧૦ બ્લુબેરી
- ૨ મોટી ચમચી લીંબુનો રસ
- ૧ મોટી ચમચી મવાના સીલેક્ટ બ્રાઉન સુગર
ગાર્નીશ
- ફુદીનાના પત્તા
Preparations

- ઉષા ઇમ્પ્રેઝા મિક્સર ગ્રાઇન્ડરમાં દાડમ ઉમેરો અને રસ કાઢો.
- રસને બાઉલમાં નાખો અને કિવી, સફરજન, બ્લુબેરી, લીંબુનો રસ, મવાના સિલેકટ બ્રાઉન સુગર ઉમેરો અને સારી રીતે ભેળવી દો.
- ફુદીનાના પાંદડા સાથે સુશોભન કરો અને પીરસો.
Cooking tip
બ્લૂબેરી અને અન્ય ફળોથી ભરપૂર દાડમ સંગ્રિયા હળવું, ફ્રુટી, તાજું, અને એકંદર ગળ્યુ છે. તમારા કોઈપણ આગામી રજા મેળાવડા માટે એક સંપૂર્ણ કોકટેલ.
