ઉષ્ણકટિબંધીય મિકસ

એક મીઠુ અને રીફ્રેશીંગ, તંદુરસ્ત પીણું, વિટામિન્સ, ઊર્જા અને આનંદથી ભરપૂર

Ingredients

  • ૧ નારંગી
  • ૧ સ્લાઇસ અનાનાસ
  • ૧/૪ લીંબુ
  • ૧ કપ સ્ટ્રોબેરી નારિયેળ દૂધ

Preparations

ઉષ્ણકટિબંધીય મિકસ
  • નારંગી, લીંબુ અને સ્ટ્રોબેરી સારી રીતે ધોવા.
  • સ્ટ્રોબેરીની દાંડી દૂર કરો
  • નારંગી અને લીંબુની છાલ ઉતારો અને નાના ટુકડા કરો
  • ઉષા ન્યૂટ્રીપ્રેસ કોલ્ડ પ્રેસ જ્યુસરની કેપ બંધ કરી પહેલા સ્ટ્રોબેરી અને પછી અનાનાસ, નારંગી અને લીંબુનો રસ કાઢો
  • રસને બરફ અને નારિયેળના દૂધ સાથે સારી રીતે ભેળવો
Cooking tip

નારિયેળના દૂધની અવેજીમાં નારિયેળનું પાણી ચાલે.

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.