ચાઇનીઝ બાર્બેક્યુ ચિકન લેગ્સ

દરેકને સારા બાર્બેક્યુ પસંદ છે; અને ચાઇનીઝ કોને નથી ગમતું. આ રેસીપી એક સ્વાદિષ્ટ ટ્વિસ્ટમાં મળીને બંનેને સાથે લાવે છે.

Ingredients

  • બોન સાથે ૨ સંપૂર્ણ ચિકન લેગ, એક દિશામાં સમાંતર કટ કરો
  • ૧/૪ નાની ચમચી સ્ટાર અનીસ પાવડર (ચક્ર ફૂલ)
  • ૧ નાની ચમચી સફેદ મરી પાવડર
  • ૧ મોટી ચમચી સફેદ વિનેગાર
  • ૧ મોટી ચમચી મધ
  • ૨ મોટી ચમચી સોયા સોસ
  • સ્વાદ મુજબ મીઠું

Preparations

Chinese Barbecue Chicken Legs Recipe Image
  • ચિકન સાથે ઉપરના ઘટકોને મેરીનેટ કરો ૩૦ મિનિટ સુધી બાજુમાં ગોઠવો.
  • ચિકન લેગ્સ પર તેલનો સ્પ્રે કરો.
  • રોટિસરી ગ્રીલને તેલથી સ્પ્રે કરો અને ચિકનને ગ્રીલ પર મૂકો.
  • ૨૦ મિનિટ સુધી તાપમાન ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી પર સેટ કરો.
  • ગ્રીલ્ડ શાકભાજી સાથે બાર્બેક્યુ ચિકન લેગ સર્વ કરો.
Cooking tip

ગ્રીલ પર તેલ સ્પ્રે કરવું ભુલતા નહી.

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.