ચિકન કવીચ

નાસ્તો, બ્રંચ અથવા સાંજના નાસ્તા માટે ક્રાઉડ પ્લેઝીંગ રેસીપી.

Ingredients

  • ૨૦૦ ગ્રામ મીઠું નાખેલ પેકેજ્ડ પાઇ ડફ
  • ૧/૨ બોનલેસ ચિકન બ્રેસ્ટ, શેકેલા
  • ૭૫ ગ્રામ પરમેસન ચીઝ
  • ૨ ઇંડા
  • ૧૦૦ ગ્રામ પાલક, બાફેલી
  • ૫૦ ગ્રામ ઝૂકિની, શેકેલા
  • ૩૦૦ ગ્રામ કુકીંગ ક્રીમ (૩૬% ચરબીયુક્ત સામગ્રી)
  • ૫ ગ્રામ મીઠું
  • ૧૦ ગ્રામ બ્લેક મરી

Preparations

ચિકન કવીચ
  • ૧૦” પાઇ પ્લેટમાં પાઇ ક્રસ્ટ મૂકો. રોસ્ટેડ ચીકન, પાલક અને શેકેલા ઝુચીનીને સમાન રીતે ક્રસ્ટની ઉપર ગોઠવો.
  • એક અલગ બાઉલમાં ક્રીમ, ઇંડા, મીઠું અને કાળા મરી મૂકો અને સારી રીતે ભેળવો.
  • ચીઝ છીણો અને એક બાજુ મૂકો.
  • પાઇ ક્રસ્ટની ટોચ પર ક્રીમી મિશ્રણ રેડો.
  • મિશ્રણ પર સમાન ચીઝ ફેલાવો.
  • પ્રિહીટ ઉષા ઓટીજી ૨-૩ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી સે. પર મૂકો અને પ્લેટને બેક કરવા મૂકો.
  • ઉષા ઓટીજીની અંદર બેકિંગ ટ્રે છોડી દો અને ચીઝનો કલર બ્રાઉન બ્રાઉન થા ત્યાં સુધી બેક કરો.
Cooking tip

ક્રસ્ટને બ્લાઇન્ડ બેક ન કરો, ઓવનના તાપમાન અને સમય પર ધ્યાન આપો.

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.