શેરડી ચોખા મીઠાઈ
Ingredients
- ૨૫૦ મિલી શેરડીનો રસ
- ૧ કપ રાંધેલા બાસમતી ચોખા
- ૧ નાની ચમચી ગુલાબ પાણી
- ૧ નાની ચમચી વરીયાળી પાવડર
- ૧/૪ નાની ચમચી ઇલાયચી પાવડર
- ૧/૪ કપ મિક્સ સૂકા ફળો (કાજુ, કિસમિસ, પિસ્તા)
ગાર્નીશ
- વેનીલા આઈસ ક્રીમ
- કારમેલ સોસ
- મિક્સ સૂકા ફળો
- ફુદીનાના પત્તા
Preparations

- પાનમાં શેરડીનો રસ ગરમ કરો રાંધેલા બાસમતી ચોખા ઉમેરો અને રાંધો.
- ગુલાબનું પાણી, વરીયાળી પાવડર, ઇલાયચી પાવડર, મિક્સ સૂકા ફળો (કાજુ, કિસમીસ, પિસ્તા) ઉમેરો અને મિશ્રણ કરો.
- વેનીલા આઈસ્ક્રીમ અને કાર્મેલ સોસ, મિશ્ર સૂકા ફળો અને ફૂદીનાના પાંદડા સાથે સુશોભીત કરી સર્વ કરો.
Cooking tip
પ્રાદેશિક પ્રિય, આ જાણીતી પંજાબી મીઠાઈને સ્થાનિકરૂપે રસવાલ કહેવામાં આવે છે જે સારા પ્રાચીન સમયથી રાંધવામાં આવે છે.
