મૂળભૂત પાઉન્ડ કેક

સરળ પરંતુ સમૃદ્ધ, ભેજવાળી અને બટરી સુંદર ગોલ્ડન બ્રાઉન ક્રસ્ટ સાથેની પાઉન્ડ કેક બનાવવના ફક્ત પાંચ સરળ પગલાંઓ છે.

Ingredients

  • ૪ ઇંડા
  • ૨૦૦ ગ્રામ બ્રેકફાસ્ટ સુગર
  • ૨૦૦ ગ્રામ અનસોલ્ટેડ મેલ્ટ બટર
  • ૨૦૦ ગ્રામ રેગ્યુલર લોટ
  • ૮ ગ્રામ બેકિંગ પાવડર

Preparations

મૂળભૂત પાઉન્ડ કેક
  • બાઉલમાં, ઉષા હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીને ઇંડા અને ખાંડનું મિશ્રણ કરો.
  • એકવાર યોગ્ય રીતે ભેળવાય એટલે લોટ અને બેકિંગ પાવડર ઉમેરો અને ફરી મિક્સ કરો.
  • ઓગાળેલા બટરમાં મિશ્રણ ઉમેરો.
  • મોલ્ડમાં થોડું બટર ચોપડો અને બેટર પેપર મૂકો. મોલ્ડમાં કેકનું મિશ્રણ રેડો.
  • ઉષા ઓટીજીને ૨-૩ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી સે. પર પ્રિહીટ કરો અને બેક કરવા મોલ્ડને બેકીંગ ટ્રેમાં મૂકો.
  • કેક બને ત્યાં સુધી બેક કરો. ટૂથપીક પરીક્ષણ કરો
Cooking tip

ટૂથપીક ટેસ્ટ: ટૂથપીક લો અને તેને કેકની મધ્યમાં દાખલ કરો. જો તે સ્વચ્છ છે, અથવા તેનાથી થોડા ભેજવાળા ક્રમ્બ છે તો કેક થઇ ગઇ છે.

Our Collections

Registered Office (Manufacturer/Importer)

USHA INTERNATIONAL LIMITED, SURYA KIRAN BUILDING,
19 K. G. MARG, NEW DELHI - 110 001

SUPPORT
For consumer complaints, contact Customer Relation Officer at
Usha Cook

Plot. No. 15, Institutional Area, Sector-32, Gurugram- 122 001, Haryana,
Toll Free No. 18 001 033 111 • E-mail: usha_care@usha.com • Website: www.usha.com

All Rights Reserved. Usha International Ltd.